હળવદ તાલુકા દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા મામલે આવેદનપત્ર આપ્યું.

0
18

તાલુકા પંચાયત પ્રમુખ સહીત ૧૫ ગામો ના સરપંચો ઓ મામલતદારે ને રજૂઆત કરવા ધસી આવ્યા.

હળવદ તાલુકા મા ચોમાસા મા વરસાદ ખેંચાતાં હળવદ તાલુકા ના પશુપાલકો અને ખેડૂતો ઓને હાલત કફોડી બની છે ત્યારે હળવદ તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં મામલે હળવદ તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખ અને ૧૫ ગામો ના સરપંચો મામલતદાર ને રજૂઆત કરી ને આવેદનપત્ર આપવા ઘસી આવ્યા હતા જેમા મોટી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.

હળવદ તાલુકા મા ચોમાસા મા સામાન્ય વરસાદ પડતા હળવદ તાલુકા ખેડૂતો ઓને અને પશુ પાલકોઓ ની હાલત કફોડી બની છે ત્યારે વરસાદ ખેંચાતાં ખેડૂતો ઓ અને પશુપાલકો ને આવષૅ કાળા પાણી રોવા જેવી સ્થિતિ સર્જાઇ છે ત્યારે હળવદ તાલુકા પંચાયત ના પ્રમુખ ધમેન્દસિંહ ઝાલા અને ઉપ પ્રમુખ બળદેવ સોનગ્રા ની આગેવાની હેઠળ હળવદ ૧૫ ગામો ના સરપંચો ઓ હળવદ તાલુકા ઓ દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા મામલે મામલતદાર રજૂઆત કરી ને આવેદનપત્ર પત્ર આપવા ધસી આવ્યા હતા રજુઆત મા જણાવ્યા પ્રમાણે કે અમારા તાલુકા મા સામાન્ય વરસાદ પડ્યો છે જેના કારણે હળવદ તાલુકા ના ખેડૂતો અને પશુપાલકો ની હાલત દયનીય બની છે ત્યારે રાજય સરકાર દ્વારા હળવદ તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા મા આવે તેવી માંગ કરેલ હતી આવેદનપત્ર મા જેરામભાઈ સોનગ્રા. સહીત ના ૧૫ ગામો ના સરપંચો ઓ આવેદનપત્ર આપવા ઉપસ્થિતિ રહ્યા હતા

મયુર રાવલ હળવદ
મો 9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY