હળવદ ડી વી રાવલ કોમૅસ કોલેજમાં બીકોમ સેમસ્ટર5ની પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો શિક્ષણ આલમાં ખળભળાટ
બીકોમ સેમેસ્ટર ૫ ના કમ્પલસરી ઈંગ્લિશ ના પેપર માં ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતો રંગે હાથ ઝડપાયો
હાલ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીકોમ બીએ ની સેમેસ્ટર ૫ ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે હળવદ ડી વી રાવલ આટૅસ અેન્ડ કોમૅસ કોલેજ માં બીકોમ સેમેસ્ટર ૫ કમ્પલસરી ઇગ્લિસ ના પેપર હતુ જેમાં બ્લોક નંબર સાતમાં બેઠક નંબર ૦૦૨૦૬૯ ભાટીયા હરપાલ બી ની જગ્યાએ ડમી ઉમેદવાર પરીક્ષા આપતો હોય તેવી શંકા કોલેજ ના પ્રિન્સીપાલ જે, એન, માલાસણા ને જતા જેઓ એે જાત તપાસ કરતા પરીક્ષા આપતો ડમી ઉમેદવાર ને રંગે હાથ ઝડપી પાડયો હતો જે ઓકે પુછતા તેણે જણાવ્યું હતું કે મારુ નામ અજયસિહ આર રાજપુત રહે, સુરેન્દ્રનગર જણાવ્યું હતું પરંતુ તપાસ કરતા ડમી ઉમેદવાર નુ સાચુ નામ ભાટીયા કીરપાલ બી રહે શકિતનગર તા, હળવદ વાળો હોવાનુ બહાર આવ્યુ હતુ, હળવદ ડીવીરાવલ કોલેજના પ્રિન્સિપાલ દ્રારા તાત્કાલીક ધોરણે હળવદ પોલીસ ને જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું, હળવદ જેવા નાના સેન્ટર માં ડમી ઉમેદવાર ઝડપાતા શિક્ષણ આલમ માં ખળભળાટ મચી જવા પામ્યો હતો
મયુર રાવલ હળવદ
મો 9909458555
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"