સુરત, તા. ૧૮
ડભોલી ગુરૂકુળ રોડ તુલસી રેસીડેન્સીમાં રહેતાં ૨૧ વર્ષીય યુવકે નવમાં માળ ઉપરથી નીચે પડતું મુકી આત્મહત્યા કરી હતી. આ યુવકે ડિપ્રેશનની બીમારીને કારણે આત્મહત્યા કરી હતી.
ચોક પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુકુળ રોડ, ભરતનગર, તુલસી રેસીડેન્સીમાં રહેતો પાર્થ બાલુભાઈ માવાણી ઉ.વ.૨૧એ ચારેક માસથી ડિપ્રેશનની બીમારીથી કંટાળી જઈ નવમા માળની અગાસી પરથી કૂદકો મારી આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ તુલસીભાઈ પરસોત્તમભાઈ માવાણીએ ચોક પોલીસને કરી હતી. ચોક પોલીસે અકસ્માત મોતની નોîધ કરી તપાસ હાથ ધરી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



