હળવદ તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન, ભાજપનો ભગવો લહેરાયો

0
14

હળવદ તાલુકા પંચાયતમાં બુધવારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી જેમાં ભાજપમાંથી પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઈ હતી જેમાં કોગ્રેસ ના બે સભ્યો એ ભાજપ

 

હળવદ તાલુકા પંચાયતમાં આજે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના બે સભ્યોએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું હતું જેને પગલે ભાજપના પ્રમુખપદે ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ બળદેવભાઇ સોનાગ્રા ચુંટાયા હતા તો હળવદ તાલુકા પંચાયત કોંગ્રેસને ગુમાવવાનો વારો આવ્યો છે અને હળવદ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે ભાજપ કાયેકરો સાથે ફટાકડા ફોડી અને વિજય સરઘસ કાઢીને વધામણા કર્યા હતા ભારત માતા કી જય ના નારા સાથે પ્રમુખ ઉપપ્રમુખ ના વધામણા કરી ને ઢોલ નગારાં અબીલ ગુલાલ અને ફટાકડા ફોડી મીઠાઈ વેચી ભાજપ એ તાલુકા પંચાયત કબજે કરતા જશ્નન મનાવેલ હતો આ પ્રસંગે પૂર્વ પંચાયત મંત્રી જયંતિ ભાઈ કવાડીયા શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ સંઘાણી. વલલબ ભાઈ પટેલ.ધનશયામભાઈ ગોહિલ, જયેશભાઈ પટેલ ,ધીરૂભાઝાલા, સંદિપભાઈ પટેલ રમેશમાઈ (ભગત) સહીત ના ભાજપ ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સમય ચુંટણી પ્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હળવદ પીઆઈ એમ, આર, સોલંકીએ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો,

બાઈટ દમયતિ બેન બારોટ, ડે, કલેકટર ચૂટણી અધિકારી
પ્રમુખ ધમેરન્દ્રસિહ પરબતસિહ ઝાલા

મયુર રાવલ હળવદ
મો 9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY