ગાંધીનગર,તા.૨
પાટીદાર અનામત માટે આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિકનો આજે નવમો દિવસ છે. મેડિકલ રિપોર્ટ પ્રમાણે હાર્દિકે નવ દિવસમાં ૭.૬ કિલો વજન ગુમાવ્યુ છે.
આજે સવારે થોડા સમય માટે હાર્દિક બેભાન પણ થઈ ગયો હતો. તે છાતીમાં દુખાવાની પણ ફરિયાદ કરી રહ્યો છે. ડોક્ટરો હાર્દિકને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી ચુક્્યા છે. જાકે હાર્દિકે આ માટે ઈનકાર કરેલો છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



