ગાંધીનગર,તા.૨
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન અંગે ભાજપ તરફથી પ્રથમ સકારાત્મક પ્રતિક્રિયા આપવામાં આવી છે. અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા કુંવરજી બાવળીયાએ જણાવ્યુ કે, હાર્દિક જે ઉપવાસ કરી રહ્યો છે તેનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરવામાં આવે તે મારી ઈચ્છા છે. આંદોલનના ઉકેલ લાવવા પ્રસાસ થવાના છે. આ સમસ્યાના વધારે સંવેદનશીલ હોવાથી અમે તેને સમજાવવાનો પ્રયાસ કરીશુ.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



