વડોદરામાં દેશી દારૂ પીધા બાદ બેના શંકાસ્પદ મોતથી ખળભળાટ મચ્યો

0
20

વડોદરા,તા.૨
દેશી દારૂ પીધા બાદ બેનાં શંકાસ્પદ મોતની ઘટના વડોદરા શહેરમાં બની છે. બેમાંથી એક મૃતકનાં ખીસ્સા માંથી દેશી દારૂ પોટલી મળી આવી છે. વડોદરાનાં નાગરવાડા વિસ્તારમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
મૃતકોનાં નામ સુરેશ અને મહેશ છે. જેમાંથી સુરેશ નામનાં વ્યક્તિનાં ખીસ્સામાંથી દેશી દારુની પોટલી મળી આવી હતી. અને તેનું મોત ગઇકાલે મોડી રાત્રે જ થઇ ગયુ હતું. જ્યારે મહેશનું નિધન હોસ્પિતલ્ સારવાર દરમિયાન થયુ હતું.
આ ઘટનામાં એક તરફ દેશી દારુની પોટલી મળી આવી છે અને બંને યુવકનાં શંકાસ્પદ મોતની વાતો પરિવારજનો દ્વારા થઇ રહી છે તો બીજી તરફ શહેર પોલીસનું કહેવું છે કે બંનેનાં મોત કુદરતી રીતે થયા છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY