હરિયાણામાં અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ૧.૨૨ કરોડનું વળતર

0
8

ન્યુ દિલ્હી,તા.૧૧
મોટર એકસીડેંટ કલેમ ટ્રીબ્યુનલે ૨૦૧૪ના હરિયાણામાં માર્ગ દુર્દ્યટનામા માર્યા ગયેલા એક વેપારીના પરિજનને ૧.૨૨ કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. એમએસીટીના પ્રિજાઈડિંગ ઓફિસર અમિત બંસલે એકસીડેન્ટ માટે જવાબદાર ગાડીનું ઇન્સ્યોરન્સ કવર કરતી કંપની ઇફ્કો-ટોકયો જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડને નિર્દેશ આપ્યો છે કે તે મૃત્યુ પામેલા પરિવારજનોને ૧,૨૨,૪૪,૩૭૪ રૂપિયાની ચુકવણી કરે.તેમાં ૮૯,૦૫,૫૦૦ રૂપિયાનું વળતર અને ૩૩,૩૯,૩૭૪ રૂપિયા વ્યાજના છે.
ટ્રાઈબ્યુનલે દિલ્હી નિવાસી રાજેશ જેનના પરિવારને વળતર આપવાનો આદેશ આપ્યો હતો.જેન ૫ જાન્યુઆરી ૨૦૧૪દ્ગક્ન રોજ તેમની ફેકટરીથી પાછા ફરતા સમયે એકસીડેન્ટ થયુ.જેનની પત્નીની ફરિયાદ મુજબ હરિયાણાના સમાલખામાં એક ટ્રકે તેની કારને પાછળથી ટક્કર મારી દીધી.
ટ્રીબ્યુનલે કહ્યું કે બન્ને પક્ષોની દલીલો અને રેકોર્ડ પર રાખેલા પુરાવાને ધ્યાનમાં રાખીને સાબિત થાય છે કે લાપરવાહીથી ટ્રક ચલાવી રહેલા ડ્રાઈવરના કારણે એકસીડેન્ટ થયુ.મૃતકના પરિવારમાં તેની પત્ની,બે પુત્રો અને તેના પેરેન્ટ્‌સ છે.આરોપી ટ્રક ડ્રાઇવરની પાસે ડ્રાઇવિંગ લાઇસેંસ હોવાના તથ્ય પર વિચાર કરીને એમએસીટીએ વીમોં ચૂકવવાનો આદેશ આપ્યો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY