હિંદુ જાગરણ મંચ વડોદરા આયોજીત મૌન રેલી

0
57

અમોને અમારી દલિત સ્મશાન ભુમિ પાછી આપો
તા:- ૨૯-૦૬-૨૦૧૮ ને શુક્રવારનાં રોજ
સમય ૩:૩૦ કલ્લાકે
“અમ્બાજી મંદીર” નવાયાર્ડ નાળા પાસેથી મૌન રેલી નિકળી કલેકટર કચેરી ખાતે જસે કલેકટરન શ્રીને
આવેદન પત્ર આપશે

સ્મશાન ભુમિમાં માથા ભારે તત્વો સાથે સાંઠ-ગાંઠ કરી પર પ્રાંતીય લઘુમતીઓ ને વેચી અશાંત ધારાનો ભંગ કરી ફ્લૅટનુ આયોજન કરેલ છે અને દલિતોની જગા પચાવી સ્મશાનની જગ્યા હડપ કરી ધાર્મિક લાગણી દુભાવી છે. આ જગ્યા બચવવા દલિત હોવાનુ ગૌરવ લઈએ છીએ તેવાં તમામ ભાઈઓ-બહેનો-બાળકોને આ રેલીમાં જોડાવા અમો આહવાન કરીએ છીએ.

આપણે સૌ ભેગા થઈ કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપી સ્મશાનભૂમિ પાછી મેળવવાના યુદ્ધનો જયઘોષ કરી દઈએ.
બાબા સાહેબે કહ્યુ છે સંગઠિત થાઓ
ભગવાન કૃષ્ણએ કહ્યુ છે કળિયુગે સંગઠન એ જ શક્તિ
હિંદુ જાગરણ મંચ સૌ દલિતોને આ સામાજિક કાર્ય માટે એક થઈ નેક થઈ સહકાર આપવા આવકારે છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY