મોરબી જિલ્લાના પ્રભારી એને ભારતીય જનતા પાર્ટીના જીલ્લા ઉપ, પ્રમુખ એને હળવદ પટેલ સમાજના આગેવાન એવા વલ્લભભાઈ પટેલ ઘાગ્રધાં થીહળવદ તરફ આવી રહયા હતા ત્યારે ગુરુકુલ થી આગળ તેમની આઈ ટવેન્ટી કાર ને અચાનક ગાય આડી પડતા ગાય ને બચાવ જતા તેમની કાર બે થી ત્રણ ગલોટીયા ખાઈ ગઈ હતીપરતુ સદનસીબે વલ્લભભાઈ પટેલ ને કોઈ જાનહાની થઇ નથી તેમનો ચમત્કારિક બચાવ થયો હતો કાર ટોટલ લોસ છે


મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




