સાગબારાના પાટલામહુ ની યુવતી કોઈક કારણોસર જાતે કેરોસીન છાંટી સળગી જતા મોત

0
464

રાજપીપળા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાટલામહુ ગામની 19 વર્ષિય યુવતી એ જાતે કેરોસીન છાંટી મોત વહાલું કરતા પોલીસે તપાસ હાથ ધરી છે

પ્રાપ્ત માહિતી અનુસાર પાટલામહુ ગામે રહેતી સોનલબેન રાકેશભાઈ વસાવા (19) એ ગત તારીખ 21 જૂન ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાનાજ ઘર માં જાતે શરીર પર કેરોસીન છાંટી સળગી જતા બુમાબુમ બાદ એને તાત્કાલિક સાગબારા આરોગ્ય કેન્દ્ર માં પ્રાથમિક સારવાર આપી રાજપીપળા સીવીલ ખસેડાઇ હતી પરંતુ ત્યાં પોહ્ચતાજ ફરજ પર ના ડોક્ટરે એને મૃત જાહેર કરતા પોલીસે હાલ અ.મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તપાસ ડી વાય એસ પી રાજેશ પરમાર ચલાવી રહ્યા છે.

ચીફ રીપોર્ટેર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY