આખરે વાઈલ્ડ સેવિયર ટીમના સભ્યોએ નાગને પકડી જંગલમાં છોડતા રાહત
રાજપીપલા: નાંદોદ તાલુકાના ધમણાચા ગામમાં રહેતા મહેશભાઈ પટેલના ઘરમાં ગત સાંજે એક નાગ દેખાતા પરિવારજનો માં ઘભરાટ ફેલાયો હતો જેથી નાશભાગ બાદ વાઈલ્ડ સેવિયર ટીમને જાણ કરાતા માઈકલ વસાવા અને લાલુ વસાવા એ સ્થળ પર પોહચી ઘણી જેહમત બાદ નાગને ઝડપી જંગલ માં છોડી મૂકતા ઘરના સભ્યો એ રાહત અનુભવી હતી, માઈકલ વસાવા ના જણાવ્યા મુજબ હાલ પડી રહેલી આકરી ગરમીના કારણે સરીસૃપો દરમાંથી બહાર નીકળતા હોવાથી ગમે ત્યાં રહેણાંક વિસ્તારો માં જતા રહે છે જેના કારણે લોકો માં ફફડાટ ફેલાય છે .
અત્રે એ ઉલ્લેખનીય છે કે અસહ્ય ગરમી અને વનરાજી નો નાશ થતા આવી ઘટનાઓ વારંવાર બને છે જે બાબતે સરકારે વિકજકરવી રહ્યું.
ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"