મુંબઈ,તા.૨૯
તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ મામલે એક નવી જાણકારી સામે આવી છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે નાના પાટેકર આ વિવાદ પછી શૂટિંગ સેટથી દૂર છે. ઉલ્લેખનીય છે કે અભિનેત્રી તનુશ્રીએ નાના પાટેકર પર આરોપ લગાવ્યા છે કે તેમણે તેની જાતિય સતામણી કરી હતી. જા કે નાના પાટેકરનાં વકીલે આ આરોપોને ખોટા ગણાવ્યા છે.
નાના પાટેકર તાજેતરમાં જ ફરાહ ખાને ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં જાવા મળ્યા હતા, ત્યારબાદ જાણવા મળ્યું કે તેઓ પોતાના ક્રુ સાથે ફિલ્મ ‘હાઉસફુલ-૪’ની શૂટિંગ માટે જઈ રહ્યા છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરવામાં આવે તો ‘હાઉસફુલ-૪’માં અક્ષય કુમાર અને બાબી દેઓલ મહત્વનાં પાત્રમાં જાવા મળવાનાં છે. કૃતિ સેનન અને પૂજા હેગડે ફિલ્મની લીડ એક્ટ્રેસ છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે નિર્દેશક સાજિદ ખાન નાના પાટેકરવાળા સીન્સને પાછળથી શૂટ કરશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




