જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લોકો દ્વારા ગંદકી નો માહોલ સર્જાયો..

0
140

સૌન્દર્ય વેડફી દેતા ના ના સુંદરતા મળે !

સૌંદર્યો પામતા પહેલા, સૌંદર્ય બનવું પડે !..કવિ કલાપીની વર્ષો  પહેલાની કાવ્યપંક્તિ આજે જુનાગઢની સરકારી સિવીલ હોસ્પીટલ ( જે હમણા લગભગ ૧૨૦૦ કરોડ ના ખર્ચે ) ના આ દ્રશ્ય જોઈને તાજી થઈ….લાયકાત વિનાની પ્રજાને સુવિધા આપો તો પણ શું ફાયદો. ?આજે આ ગંદકી જોઇને મન ઉદાસ થઈ જાય એવી રીતે લોકો હોસ્પિટલ ના માહોલ ને ખરાબ કરી રહ્યા છે ,નથી કોઈ કેવા વાળું કે નથી કોઈ રોકવા વાળુ, જૂનાગઢ સિવિલ હોસ્પિટલ નો માહોલ ગંદકીમા ફેરવાઈ જશે જો લોકો દ્વારા થતી ગંદકીની પ્રવુતિ ને રોકવામાં નહીં આવેતો, પાન/મવાની પિચકારીઓ અને કચરાનો જયાત્યાં ફેકવાથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ મા ગંદકીનો માહોલ હાલ મા જોવા મળી રહ્યો છે ,જૂનાગઢ કલેક્ટરે ખરેખર અવાર નવાર હોસ્પિટલની મુલાકાત લઈને હોસ્પિટલનો માહોલની જાન્ચ પડતાલ કરવી જોઈએ જેથી આવી પરિસ્થિતી ની પ્રતીતિ કરી ને સુધારો લાવી શકાય એવુ સૂત્રોનું કેવું છે  .

મનીષ ડાકી
ન્યુઝ એજન્સી બ્યુરો ચીફ
જૂનાગઢ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY