આંતરાષ્ટ્રીય મહિલા દિવશ ના ભાગરૂપે આજે રાજપીપલા ખાતે તંત્ર દ્વારા કાર્યક્રમો છે ત્યારે સવારે નાંદોદ બ્લોક ઓફિસ પાસે થી બેટી બચાવો બેટી પઢાવો ની થીમ સાથે એક વીશાળ રેલી શહેરના માર્ગો પર ફરી હતી આ રેલીનું નર્મદા કલેક્ટર નિનામા એ લીલી ઝડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારે તેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા અને આ રેલી ટાઉન હોલ ખાતે પોહ્ચ્યા બાદ બાકીના કાર્યક્રમો ની શરૂઆત થઈ હતી
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"