આઇ.ટી.આઇ. વાપી ખાતે ટેકનીકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવો

0
5

વલસાડ જિલ્લાના વાપી ખાતેની ઔદ્યોગિક તાલીમ સંસ્‍થામાં ઓગસ્‍ટ-૨૦૧૮ માટે પ્રવેશસત્રની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ફીટર, વાયરમેન, વેલ્‍ડર, કોમ્‍પ્‍યુટર ગ્રૂપ, સ્‍યુઇંગ ટેકનોલોજી, એઓસીપી જેવા વ્‍યવસાયોમાં પ્રવેશ માટે ધોરણ ૧૦ પાસ અથવા નાપાસ થયેલા ઉમેદવારોને આઇ.ટી.આઇ. વાપી, ભોલેબાબા આશ્રમ, છરવાડા રોડ, વાપી ખાતે રૂબરૂ સંપર્ક સાધવા તેમજ આ અંગે વધુ જાણકારી માટે સંસ્‍થાના ફોન નંબર ૦૨૬૦-૨૪૩૩૩૯૯ ઉપર સંપર્ક સાધી શકાશે. જાહેર રજાના દિવસે પણ પ્રવેશ કાર્યવાહી ચાલુ રહેશે એમ આઇ.ટી.આઇ. વાપીના આચાર્ય દ્વારા જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY