ગાંધીનગર,તા.૨૨
ગુજરાતમાં તા. ૧-૧૦-૧૮ થી ૫૦,૦૦૦ રૂ.થી વધુ કિંમતના માલસામાનની હેરફેર માટે જીએસટી ધારા હેઠળ ઈ-વે બિલનો અમલ ફરજિયાત બનશે. જાકે, એક જ શહેરમાં માલસામાનની હેરફેરને ઈ-વે બિલમાંથી મુકિત આપવામાં આવી છે.
જીએસટીના નિયમ ૧૩૮ (૧૪)/ ૧૩-૧૨ હેઠળ સ્ટેટ ટૅક્સ કમિશનર તથા સેન્ટ્રલ ટૅક્સ ચીફ કમિશનરે બહાર પાડેલા અધિકૃત જાહેરનામા મુજબ માલસામાનની હેરફેર સંદર્ભે એક શહેરથી બીજા શહેર અને એક રાજ્યથી બીજા રાજ્યમાં માલસામાનની હેરફેર માટે ઈ-વે બિલનો અમલ કરવાનો રહેશે. માલસામાનની હેરફેર સાથે સંલગ્ન વ્યક્તિ એ તેની સાથે ઈ-વે બિલ રાખવું જરૂરી નથી, પરંતુ સામાનને લગતા દસ્તાવેજ જેવા કે ટૅક્સ ઈનવોઈસ, ડિલિવરી ચલણ, સપ્લાય બિલ, એન્ટ્રી બિલ સાથે રાખવા જરૂરી બનશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




