૫૦ હજાર ભારતીયોએ ૨૦૧૭માં અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યું

0
31

વોશિંગ્ટન,તા.૨૦
અમેરિકાએ વર્ષ ૨૦૧૭માં ૫૦ હજારથી વધુ ભારતીયોને અમેરિકાનું નાગરિકત્વ આપ્યું છે. જે ૨૦૧૬ની સરખામણીએ ચાર હજાર વધારે છે. આંતરિક સુરક્ષા વિભાગે પોતાના રિપોર્ટમાં કહ્યું કે ૨૦૧૭માં ૫૦,૮૦૨ ભારતીયોએ અમેરિકી નાગરિકતા સ્વીકારી છે.
૨૦૧૬માં અમેરિકાની નાગરિકતા લેનારાઓની સંખ્યા ૪૬,૧૮૮ હતી જે ૨૦૧૮માં ચાર હજારનો વધારો થયો છે. જ્યારે ૨૦૧૫ની સરખામણીએ અમેરિકાનુ નાગરિક્તવ લેનારા ભારતીયોની સંખ્યા આઠ હજાર વધી છે. ૨૦૧૫માં ૪૨,૨૧૩ ભારતીયોએ અમેરિકી નાગરિતા લીધી હતી.
રિપોર્ટ પ્રમાણે ૨૦૧૭માં કુલ ૭,૦૭,૨૬૫ વિદેશી નાગરિકોએ અમેરિકાનું નાગરિકત્વ સ્વીકાર કર્યું છે. નાગરિક્તા મેળવનારા ભારતીયોમાંથી સૌથી વાધારે ૧૨ હજાર જેટલા લોકો કેલિફોર્નિયામાં રહે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY