ઈશા અંબાણી,આનંદ પિરામલની આજે ઈટાલીમાં સગાઈ

0
31

મુંબઈ,તા.૨૦
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીની ૨૬ વર્ષીય પુત્રી ઈશા અંબાણી ૨૧ સપ્ટેંબર, શુક્રવારે ઈટાલીના લેક કોમો ખાતે આનંદ પિરામલ સાથે સગાઈના બંધનથી જાડાશે.
આનંદ પિરામલ ૩૩ વર્ષના છે અને પિરામલ ગ્રુપના એકજીકિયુટિવ ડાયરેક્ટર છે. એ અંબાણી પરિવારનાં બહુ જૂના મિત્ર છે.
ઈશા-આનંદની સગાઈના પ્રસંગની ઉજવણી ૨૩ સપ્ટેંબર સુધી ચાલશે. મહેમાનો માટે જુદા જુદા ડ્રેસ કોડ રાખવામાં આવ્યા છે.
આનંદ પિરામલે આ વર્ષના મે મહિનામાં મહાબળેશ્વરમાં એક મંદિરમાં ઈશાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY