ન્યૂયોર્ક,તા.૨૮
ઈઝરાયલના PM બેન્જામિન નેતન્યાહૂએ ઈરાન પર વૈશ્વિક તાકતોની સાથે ૨૦૧૫માં સમજૂતિ થયા બાદ તેની રાજધાની નજીક ગુપ્ત પરમાણુ ભંડાર રાખવાનો આરોપ લગાવ્યો છે.
જણાવી દઈકે શકિતશાળી દેશોની સાથે થયેલા સમજૂતી હેતુ ઈરાનને પરમાણુ હથિયાર મેળવવા માંથી રોકવાનો હતો. પરમાણુ હથિયાર રાખવાના આરોપમાં ઓગસ્ટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પ્રતિબંધ મુક્્યો હતો.
નેતન્યાહૂએ કહ્યું કે ઈરાની અધિકારીઓને બેરૂતની પાસે એક ગોડાઉનમાં કેટલાક ટન પરમાણુ ઉપકરણ અને સામગ્રી રાખેલી છે. નેતન્યાહૂએ પરમાણુ સંગઠનI Internetional Atomic Energy Agenc અને તપાસ કરવાની માગ કરી છે.
નેતન્યાહૂએ સંયુક્ત રાષ્ટ મહાસભામાં વિશ્વના નેતાઓ આગળ તહરાન નજીક એક જગ્યાએ નકશા બતાવ્યો હતો. તેમની અનુસાર ઈરાન ત્યાંથી ૧૫ કિલો રેડિયો એકીટવ વસ્તુઓ હટાવી હતી.
ઈરાનના સરકારી મીડિયાએ આ ધોષણાને હાસ્યાસ્પદ અને ભ્રમ્ર ગણાવી હતી. ઈઝરાયલ ચાર મહિના પહેલા ઘોષણા કરી હતી કે તેની ગુપ્ત માહિતી એજન્સીએ તહેરાનના નજીક શુરબાદમાં ઈરાનના પરમાણુ દસ્તાવેજ મેળવવ્યા હતા. ટ્રમ્પના આ સમજૂતી ઈરાને તેમની પર લાગેલા પ્રતિબંધને હટાવવાના બદલે તેમના યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમને મર્યાદિત કરવા માટે સહમત થયું હતું.
નેતન્યાહૂ એ કહ્યું કે ઈઝરાયલ ઈરાન સામે લડાઈ લડતું રહેશે સીરિયા અને ઈરાકમાં પણ ઈરાનને ટકકર આપશે. નેતન્યાહૂએ આરોપ લગાવ્યો કે હેજબોલાહ બેરૂતમાં માસુમ લોકોને રક્ષા કવચની જેમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નેતન્યાહૂએ એક તસ્વીર રજૂ કરી જેમાં એક મિસાઈલ સાઈટ ફૂટબોલ સ્ટેડિયમની નીચે હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



