જાહેર રજાના દિવસો એ વારંવાર કલાકો બંધ રખાતી લાઈો થી આમ જનતા હેરાન

0
78

સરકારી કચેરીઓ ચાલુ હોય એ દિવસે વીજ પુરવઠો બંધ રાકે તો અધિકારીઓ ને આમ જનતા ની તકલીફ નો અંદાજ આવી શકે છે

નાના વેપારીઓ સહીત બાળકો વૃધો તમામ આકરી ગરમી માં વીજ પુરવઠો બંધ રહેતા હેરાન ાય છે છતાં છાસવારે ીજ કંપની સેનું રીપેરીંગ કરવા લાઈટો બંધ રાખે છે એ સમજાતું નથી કેમ ઉચ્ચ અધિકારીઓ આ માટે મૌન સેવી પરવાનગી આપે છે…?

રાજપીપળા : રાજપીપળા વીજ કંપની ના રેઢિયાળ વહીવટ ના કારણે છાસવારે આઠ આઠ કલાક સુધી વીજ પુરવઠો બંધ રાખી સમારકામ કરાય છે છતાં કોઈ પણ સરકારી જાહેર રજા આવે ત્યારે ફરી રીપેરીંગ ના નામે કલાકો લાઈટો બંધ કરવા ટેવાયેલા વીજ કંપની ના અધિકારીઓ ને પોતાની મનમાની માટે તંત્ર છાસવારે લાઈટો બંધ રાખવા પરવાનગી કેમ આપે છે…? એના કારણે નાનો વેપારીઓ સહીત બાળકો વૃધો આ આકરી ગરમી માં હેરાન થાળ રહ્યા છે

હમણાંજ કેટલી વખત સમારકામ ના નામે વીજ પુરવઠો બંધ રાખ્યો હતો છતાં કામગીરી માં આળસ કરતા વીજ કંપની ના લુલા વહીવટકર્તાઓ દ્વારા આજે બીજા શનિવારે પણ સવારે આઠ થી ત્રણ સુધી ફરી લાઈટો બંધ કરી દેતા લોકો ના ધંધા બગડી રહ્યા છે સામી નવરાત્રી દિવાળી જેવા મોટા તહેવારો માં પણ આદત સે મજબુર ની માફક વારંવાર લાઈટો બંધ રાખનારા વીજ કંપનીના અધિકારીઓ ને પરવાનગી આપતા તંત્ર ના અધિકારીઓ તો રજા ના દિવસો માં પોતાના વતન કે ક્યાંક બહાર ચાલ્યા જતા ગરમી માં સેકાતા નથી પરંતુ સરકારી કચેરીઓ ચાલુ હોય એવા દિવસે ફક્ત એક દિવસ લાઈટો બંધ રાખી ઓફિસ માં અધિકારીઓ બેસે તો અંદાજ આવે કે આકરી ગરમી માં લાઈટો વગર આમ જનતા ની ધૂ હાલત થાય છે પરવાનગી આપતા તંત્ર ના અધિકારીઓ અને વીજ કંપની નો રેઢિયાળ વહીવટ કરતા અધિકારીઓ આ બાબતે ગંભીર બને એ જરૂરી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY