રાજપીપળા ખાતે જૈન સમાજે પર્યુષણ ની ઉજવણી કરી

0
31

રાજપીપળા ખાતે રત્નલોચન મહારાજ સાહેબના સાનિધ્ય માં જૈન સમાજ દ્વારા ઉત્સાહ પૂર્વક પર્યુષણ પર્વ ની ઉજવણી કરવામાં આવી જેમાં જૈન સમાજના તપસ્વીઓ એ તપસ્યા ખુબ સારી રીતે કરી જેમાં 08 ,11, 16 ઉપવાસ કરનારા તપસ્વીઓ એ આ પર્વ નો લ્હાવો લીધો અને આજે છઠ ના દિવસે જૈન સમાજ દ્વારા વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો જે આખા શહેર માં ફર્યો હતો

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY