જયપુર,તા.૯
રાજસ્થાનમાં ગુર્જર અનામત આંદોલન ફરી સક્રિય થયું છે જેની સામાન્ય જન-જીવન પર અસર થઇ રહી છે. આંદોલન કરી રહેલા ગર્જર સમુદાયને રાજ્યના મુખ્યમંત્રી અશોક ગહેલોતો અપીલ કરતા કહ્યું છે કે, ૫% અનામતની માંગ સાથે સવાઇ માધોપુરમાં આંદોલન કરતા લોકોને મારી અપીલ છે કે, તેમણે રેલવે ટ્રેક પરપ બેસવું જાઇએ નહી. તેમની માંગો પર બંધારણમાં સંશોધન બાદ જ વિચાર કરી શકાય તેમ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેમો મોકલવો જોઇએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




