જલાલપોરમાં વિકલાંગને સાધન સહાયનું વિતરણ

0
373

નવસારી, તા.૨૪
જલાલપોર તાલુકા માહયાવંશી વિકાસ મંચ ઘ્વારા માહયાવંશી સમાજના અપંગ (વિકલાંગ) ભાઇઅો-બહેનોને અનાજની કીટ તેમજ સમાજની વિધવા બહેનોને અનાજની કીટ તેમજ એક સાડી વિનામૂલ્યે ભેટ આપવાનો કાર્યક્રમ તા.૨૮/૧૦/૨૦૧૮ ના રોજ શ્રી એસ.એમ.કે.આર.વશી હાઇસ્કુલ, ઉભરાટ રોડ, મરોલી ખાતે સવારે ૧૧-૦૦ કલાકે યોજાશે. જેમાં મુખ્યમહેમાન તરીકે મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મનહરભાઇ પટેલ ઉપસ્થિત રહેશે, એમ તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઇ માહયાવંશી તેમજ મહામંત્રી વિનોદભાઇ સુરતી ઘ્વારા જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY