પ્રાપ્ત વિગતો અનુસાર આજે દિવસે પણ જયપુરમાં વરસાદ પડયો હતો અને હાલ થોડો વરસાદ પડ્યો છે ત્યારે વરસાદ પડવાથી પીચ ઢાંકી દેવામાં આવી છે એક અનુમાન મુજબ થોડા સમય વરસાદ બંધ થાય તો અડધો કલાકમાં મેચ શરૂ થઈ શકે તેમ છે હાલ વરસાદ બંધ થયો હોવાનું જાણવા મળે છે
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"