જંબુસર ખાતે કિશોરીનો સખી સહેલી તાલીમ કાર્યક્રમ યોજાયો

0
397

જંબુસર:
જંબુસર આઇસીડીએસ કચેરી ખાતે ઇન્ચાર્જ અધિકારી દીપિકાબેન પાટ વાળાના અધ્યક્ષસ્થાને કિશોરી જાગૃતિ અભિયાન અંતર્ગત સુકન્યા એવોર્ડ વિજેતા કિશોરીઓનો સખી સહેલી તાલીમ વર્ગ યોજાયો હતો જેમાં જંબુસર નોબાર કોરા કલક પીલુદ્રા સેજાની સો ઉપરાંત કિશોરીઓ સબળા અને કિશોરી શક્તિ યોજનાનું વ્યવસ્થિત રીતે આંગણવાડી ઉપર અમલીકરણ થાય એ માટે પંદરથી પચ્ચીસ કિશોરીનો સમાવેશ કરી દરેક સમૂહમાં એક સખી અને બે સહેલી રાખી પસંદગી કરવાની અને આંગણવાડી કાર્યકર અને ગામની કિશોરીઓ વચ્ચે એક કડી સમાન છે કિશોરીઓને સ્વાસ્થ્ય અને પોષણ સંબંધી જાણકારી મળે ગામડાની કિશોરીઓને ટ્રેનિંગ દરમિયાન એકબીજા સાથે વાતચીત કરતાં શીખે પરિચયમાં આવે શાળાએ ન જતી કિશોરીઓને અધુરા હોય અને એમને તાલીમ આપવામાં આવે છે આરોગ્ય પોષણ અને જીવન કૌશલ્ય શિક્ષણ માટે આંગણવાડી કેન્દ્ર પર કિશોરીઓને એકત્રિત કરવામાં મદદ કરે છે સદર તાલીમ દરમિયાન આઈસ બ્રેકિંગ પોષણ શિક્ષણ આરોગ્ય શિક્ષણ દ્વારા મુંજકાની વાર્તાઓ અને પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું ત્યારબાદ જીવન કૌશલ્ય શિક્ષણ અંગે માહિતી આપવામાં આવી હતી સદર તાલીમ દરમિયાન પાંચ સેજાના મુખ્ય સેવિકા બહેનો કિશોરીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિપોર્ટર હરિન એસ પટેલ જબુસર, ૯૪૨૭૪ ૭૯૬૪૨

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY