જામનગર ના વકીલ કિરીટ જોશી ના હત્યારાઓ ઝડપાયા.

0
74

19 જેટલા ઘા ઝીંકી કરાઈ હતી હત્યા.મુંબઇ થી ઝડપાયા બે હત્યારાઓ.જેની તાપસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને સોંપતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી બે ની ધરપકડ. આ કેસ માં જયેશ પટેલ દ્વારા અપાઈ હતી હત્યા ની 50 લાખ ની સોપારી આપી કરાઈ હત્યા. જે બાબતે મૃતક કિરીટ જોશી ના પરિવારે પણ જયેશ પટેલ તરફ શંકા વ્યક્ત કરેલી.
જયેશ પટેલ અને કિરીટ જોશી વચ્ચે ચાલતો જમીન વિવાદ કારણભુત બન્યો હોય તેમ પ્રાથમિક તારણ.tu

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY