બડગામ,તા.૧૨
જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં એક બોમ્બ બ્લાસ્ટ થયાની ઘટના બની છે. જેમાં આ બોમ્બ બ્લાસ્ટ બડગામના તોસા મેદાનમાં થયો છે.
જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં એક બોમ્બ બ્લાસ્ટ થયાની ઘટના બની છે. જેમાં આ બોમ્બ બ્લાસ્ટ બડગામના તોસા મેદાનમાં થયો છે. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અત્યાર સુધી આ બોમ્બ બ્લાસ્ટની કોઇએ જવાબદારી લીધી નથી. પોલીસ તેમજ સુરક્ષાદળોએ આ અંગે તપાસ હાથધરી છે. બોમ્બ વિસ્ફોટના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જાકે, સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે. સાથે સાથે સર્ચ ઓપરેશન પણ હાથધરવામાં આવ્યું છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



