જનશક્તિ પરિષદ દ્વારા ઇન્ટરનેટ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો જનશક્તિ પરિષદ

0
261

જંબુસર:
જંબુસર સંસ્થા દ્વારા આમોદ ખાતે ઇન્ટરનેટ સાથી તાલીમ કાર્યક્રમ વાગરા આમોદ જંબુસર તાલુકાની રક્ષણસિંહ ગામમાં ઇન્ટરનેટ તાલિમ આપવામાં આવશે જેમાં સાઈઠ જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો ભવ્ય ભારતના ગૌરવશાળી ગુજરાતની ખમીર બનતી નારી શક્તિએ સામાજિક આર્થિક અને રાજકીય વિકાસ યાત્રામાં અમૂલ્ય યોગદાન આપેલ છે ગામડાના છેવાડાની મહિલાઓને સ્માર્ટફોન કે ઇન્ટરનેટ શું છે તેની ખબર નથી તેવી મહિલાઓ માટે જંબુસર વાગરા આમોદ તાલુકાના ૧૮૦ ગામોમાં ગૂગલ ટાટા ટ્રસ્ટ અને વિકસત સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા મહિલા ઇન્ટરનેટ તાલીમ અભિયાનને જનશક્તિ પરિષદ જંબુસર સંસ્થાના માધ્યમથી ૬૦ મહિલાઓને બે દિવસીય ઇન્ટરનેટ સાથે તાલીમ કાર્યક્રમ આમોદ ખાતે યોજવામાં આવ્યો હતો. જનશક્તિ પરિષદના સંચાલકના માર્ગદર્શન હેઠળ અનુભવી ટ્રેનરો દ્વારા મહિલાઓને પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સંસ્થા દ્વારા નિમણૂક પામેલા ઇન્ટરનેટ સાથીઓ જંબુસર આમોદ વાગરા તાલુકાના ૧૮૦ ગામોમાં જઇ મહિલાઓને ઇન્ટરનેટ માહિતીથી શિક્ષીત બનાવશે અને જાગૃતતા લાવી ડિજિટલ ઇન્ડિયા તરફ ડગ માંડશે. સરદાર તાલીમ કાર્યક્રમમાં જનશક્તિ પરિષદના સંચાલક સંસ્થાના કોર્ડિનેટર પ્રમુખ તથા ઇન્ટરનેટ સાથીઓ હાજર રહ્યા હતા અને મહિલાઓને કિટ વિતરણ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર: હારીન પટેલ, જંબુસર.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY