ટોકિયો,તા.૨૧
રોબો હોન’ નામનો જાપાનીઝ મીનોઇડ મિની રોબો જાપાનના કિયોટો શહેરમાં વિદેશી પર્યટકોને શહેરના ટેકસી ડ્રાઇવરોને મિનોઇડ મિની રોબો ટૂરિસ્ટ ગાઇડની સર્વિસ ઉપલબ્ધ કરાવશે.
ટેકસી ઓપરેટર કંપની અને ટ્રાવેલ એજન્સીએ સંયુક્ત રીતે ઘડેલા પેકેજમાં મિની રોબો જાપાનીઝ ઉપરાંત ચીની અને ઇંલિશ ભાષામાં પણ સર્વિસ ઓફર કરશે. ૧૯.પ સેન્ટિમીટર ઊંચો ૩૯૦ ગ્રામ વજનનો રોબો પ્રવાસીઓને ટેકસીમાં પર્યટન સ્થળો વિશે માહિતી આપવા ઉપરાંત અમુક સ્થળોએ નીચે ઊતરીને પણ માહિતી અને માર્ગદર્શન આપશે.
આ વર્ષના જાન્યુઆરીથી જુલાઇ મહિના સુધીમાં ૧,૮૭,૩૦,૯૦૦ વિદેશી પ્રવાસીઓ જાપાનના પર્યટન સ્થળે ગયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



