ગોંડલ,તા.૨૧
ગુજરાતમાં ચકચાર બનેલા મગફળીકાંડ અને છેલ્લા કેટલાક સમયથી પોલીસ હવાલે થયેલા મગન ઝાલાવાડિયા સામે ગોંડલ પોલીસ મથકમાં મગફળીની ૨૯૫૫ બોરીનો ઉચાપતનો કેસ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મગફળીકાંડની શરૂઆત કરીએ તો ગોંડલના ઉમવાળા રોડ ઉપર આવેલા રામરાજ્ય જીનિંગ મિલમાં આગ લાગી હતી. જેમાં આશરે ૨૮ કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ થઇ જવા પામ્યો હતો. જેના પડઘા વિધાનસભામાં પણ પડ્યા હતા, બાદમાં ઉપરાઉપરી મગફળીકાંડ વધવા લાગતા આખરે મગન ઝાલાવાડિયાની પોલીસ દ્વારા ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



