પ્રવેશ લેતા પહેલાની જરૂરી કાળજી

0
88

એન્જીનિયરીંગ કોલેજમાં પ્રવેશ લેતા પહેલા પણ કેટલીક બાબતોની ચકાસણી હવે જરૂરી બની ગઇ છે. ધોરણ-૧૨ પાસ કર્યા બાદ જે વિદ્યાર્થી આઇઆઇટી, એનઆઇટી, બિટ્‌સ જેવી સંસ્થાઓની પ્રવેશ પરીક્ષા પાસ કરીને સારી શાખા મેળવી લે છે તેમના વાલીઓ ભારે ખુશ હોય છે અને ગર્વ પણ અનુભવ કરે છે. બાકીના વાલીઓની સામે તેમના બાળકોના ભાવિને લઇને હમેંશા ચિંતા રહે છે. સાથે સાથે દુવિધા પણ રહે છે. દુવિધા એ હોય છે કે બાળકને કઇ કોલેજમાં પ્રવેશ અપાવી દેવામાં આવે. જ્યારથી એન્જીનીયરીંગ પ્રાઇવેટ એÂન્જનિયરિગ કોલેજ અને યુનિવર્સિટી આવી ગઇ છે ત્યારથી વાલીઓ વધારે અસમંજસની સ્થિતિમાં મુકાઇ ગયા છે. પોતાના બાળકોને કઇ કોલેજમાં પ્રવેશ અપાવી દેવામાં આવે તેને લઇને મોટી દુવિધા રહે છે. કોલેજમાં પ્રવેશ લેતા પહેલા સંસ્થાના વાતાવરણ, ક્લાસ રૂમ, લેબ, લાઇબ્રેરી અને સંસ્થાની વેબસાઇટ જેવી બાબતોમાં ગંભીર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. આ તમામ ચીજામાં નિરીક્ષણ કરવામાં આવ્યા બાદ એ બાબતની પણ માહિતી મેળવી લેવી જરૂરી છે કે ત્યાં શિ૭ણનુ સ્તર કેવુ રહે છે. કારણ કે કેટલીક કોલેજમાં તો આધુનિક સમયમાં સારી રીતે ક્લાસીસ પણ થતી નથી. સાથે સાથે લેબ પણ લાગતી નથી. પ્રોજેક્ટ સંબંધિત ગતિવિધી પણ હોતી નથી. આવી Âસ્થતીમાં બાળક કોઇ ગતિવિધી શિખી શકતો નથી. સંસ્થા સરકારી નિયમાનુસાર અખિલ ભારતીય ટેકનિકલ શિક્ષણ પરિષદ , વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ સાથે સંબંધિત તથા કોઇ ટેકનોલોજી સંસ્થા સાથે માન્યતાપ્રાપ્ત છે કે કેમ તેની પણ ચકાસણી કરવી જાઇએ. શુ આપ જે કોલેજની પસંદગી કરી રહ્યા છો તે સંસ્થા રાષ્ટ્રીય મુલ્યાંકન અને પ્રત્યાન પરિષદ દ્વારા માન્યતાપ્રાપ્ત છે કે કેમ તેની પણ ખાતરી કરવી જાઇએ. સંસ્થાના પ્લેસમેન્ટ અધિકારીઓની શૈક્ષણિક યોગ્યતા, અનુભવ, અને સંસ્થા દ્વારા દર્શાવવામાં આવેલા પ્લેસમેન્ટની વસ્તવિકતાની ખાતરી પણ કરી લેવી જાઇએ. જા શક્ય હોય તો એ સંસ્થામાં અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓ અને તે સંસ્થાના હાલમાં નોકરી લાગેલા વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરવી જાઇએ. સંસ્થામાં પ્રોજેક્ટ સંબંધિત ગતિવિધી ચાલે છે કે કેમ તેની માહિતી મેળવી લેવાના વાલીઓ અને વિદ્યાર્થીઓએ ચોક્કસપણે પ્રયાસ કરવા જાઇએ. આના માટે ક્યા સ્તરની સુવિધા રહેલી છે તે બાબત જણવા માટેના પ્રયાસ પણ કરવા જાઇએ. તમામ બાબતેને ધ્યાનમાં લઇને જ બાળકને કોલેજમાં પ્રવેશ અપાવવા માટે નિર્ણય કરવો જાઇએ. કારણ કે કેટલીક વખત માહિતી મેળવી લીધા વગર પ્રવેશ લેવાથી મોડેથી એક પછી એક સમસ્યા આવતી જાય છે. સંસ્થાની એÂન્જનિયરિંગના ક્ષેત્રમાં છાપ કેવી રહેલી છે સંસ્થાના પ્રિÂન્સપલ તથા એ શાખામાં ભણાવતા ફેકલ્ટીની શૈક્ષણિક યોગ્યતા મામલે પણ માહિતી એકત્રિત કરવી જાઇએ. તેમની શેક્ષણિક યોગ્યતા શુ છે અને ક્યાથી અભ્યાસ કરેલા છે તે અંગે પણ માહિતી મેળવી લેવાની જરૂર હોય છે. તેમના એÂન્જનિયરિંગના ક્ષેત્રમાં રિસર્ચ પેપર, પુસ્તક લખાણ, વર્ક શોફ તથા સેમિનાર મારફતે યોગદાન શુ છે તે બાબત પર પણ ધ્યાન આપવાની જરૂર હોય છે. ત્યાં અભ્યાસ કરી રહેલા અને અભ્યાસ કરીને નિકળી ચુકેલા વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરવી જાઇએ. સુવિધાના સંબંધમાં પણ જરૂરી માહિતી મેળવી લેવી જાઇએ. જા તમે પોતાના બાળકને હોસ્ટેલમાં રાખવા માટે ઇચ્છુક છો તો હોસ્ટેલમાં સુવિધાની માહિતી મેળવી જાઇએ.ત્યાંના રૂમ, ખાવા પીવાના સ્તર અંગે વાત કરવી જાઇએ. રહન સહન મામલે પણ જરૂરી માહિતી એકત્રિત કરવી જાઇએ. સુરક્ષા અને મેડિકલ સુવિધાની માહિતી પણ જરૂરી હોય છે. કેટલીક સંસ્થાઓ અલગ અલગ સુવિધા આપે છે. જેમાં ઇન્ટરનેટ, એસી લાઇબ્રેરી, ઇÂગ્લશ ક્લાસેસ, વિદેશી ભાષા માટે ચાર્જ વસુલ કરે છે. આ તમામ બાબતો અંગે પણ પ્રવેશ લેતા પહેલા તમામ માહિતી મેળવી લેવી જાઇએ. તાજેતરના વર્ષોમાં એÂન્જનિયરિંગના ક્ષેત્રમાં પ્રવેશ લેતા ઇચ્છુક વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે.
એÂન્જનિયરો પુરતા નાણાં પણ મેળવી રહ્યા નથી. આવી Âસ્થતીમાં તેમની બોલબાલા પહેલા જેવી નથી. છતાં કુશળ વિદ્યાર્થીઓ આજે પણ સારા માર્ક મેળવીને એÂન્જનિયરિંગના ક્ષેત્રમાં કેરિયર બનાવવા માટે તમામ પ્રયાસો કરે છે. માતા પિતા પણ તેમની મદદ માટે ઉભા રહે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY