મુંબઈ,તા.૨૨
૬૫ વર્ષના ભજન ગાયક અનુપ જલોટાએ ટીવીના રિયાલીટી શો બીગ બોસમાં જ્યારથી પોતાની શિષ્યા અને પુત્રની ઉંમરની જસલીન મથારુ સાથે રિલેશનશિપમાં હોવાનો ખુલાસો કર્યો છે ત્યારથી તેઓ સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે.
બીજી તરફ જસલીન મથારુ અને અનુપ જલોટાના સબંધો અંગે અનીશા સિંહા શર્મા નામની મોડેલે એવો સ્ફોટક ખુલાસો કર્યો છે કે ગયા વર્ષે જસલીન પ્રેગનન્ટ હતી.તે જલોટાના બાળકની માતા બનવાની હતી.જલોટાની બેદરકારીના કારણે તેને ગર્ભ રહી ગયો હતો.આ મુદ્દે તેનો જલોટા સાથે ઝઘડો પણ થયો હતો.
અનિશાને થોડા દિવસ પછી ખબર પડી હતી કે જસલીને એબોર્શન કરાવી લીધુ છે.અનિશાએ તો એવુ પણ કÌš છે કે જલોટાને જસલીન પર શંકા હતી અને તેમને લાગતુ હતુ કે લંડનમાં જસલીનનો બીજા કોઈ બોયફ્રેન્ડ છે
અનિશાના કહેવા પ્રમાણે જસલીન દરેક વાત મને કહેતી હતી અને રિલેશનશિપ અંગે મારી પાસે સલાહ સૂચન પણ લેતી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



