જેતપુર
જેતપુરના તાલુકા પોલીસ સ્ટેશન સામે આવેલ મિલન ગોલા વાળા ને ત્યાં ગઈ કાલ સાંજે સરાકરી નોકરી કરતા વિપુલભાઈ હર્ષદભાઈ લેહરુ રાત્રીના સમયે ગોલા ખાવા માટે આવેલ અને પોતાના હાથ માં રહેલ રૂપિયા નું પેકેટ ત્યાંજ રેંકડી માં ભૂલી ચાલ્યા ગયા હતા અને મિલન ગોલા વાળા યુનુષભાઈ ને આ 1.10 લાખ રકમ હાથ માં આવતા તેના દ્વારા રાત્રે અનેક લોકોને આ અંગે પૂછપરછ કરી ખરાઈ કરી પણ બીજા દિવસે વિપુલભાઈ ને તેના પૈસા ક્યાં મુકાઈ ગયા હોવાનું યાદ આવતા તેને મિલન ગોલા વાળા યુનુષભાઈ ને ત્યાં તપાસ કરતા તેને તેનું પૈસા નું પેકેટ ની ખરાઈ કરી અને ત્યારબાદ આ મામલે પત્રકાર નાસિર બોઘાણી સાથે રાખી શહેર પોલીસ મથકે જઈ પોલીસની હાજરીમાં તેની રકમ પરત આપી આ ગોળાના રેંકડી વાળાએ પોતાની પ્રામાણિકતા બતાવી હતી
એજાજ બોઘાણી
જેતપુર
9825247739
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







