વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ને મળી સફળતા

0
23

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ની ટિમ પેટ્રોલીગ માં હતી ત્યારે બાતમીના આધારે MH 04 GU 4392 નંબર ની વેગન આર ગાડી સાથે બે ઈસમો શંકાસ્પદ જણાતા તેમની પૂછપરછ સંતોસકારક જવાબ નહીં મળેલ કે ગાડી ના પેપર ના મળતા વધુ તપાસ કરતા સદર ગાડી ચોરીની હોવાનું લાગતા બંને ઈસમો ની અટકાયત કરી પૂછપરછ કરતાં તેઓ ગુજરાત માંથી વાહન ચોરવા આવેલ હોવાનો ભેદ ખુલતા કાયદેસર કાર્યવાહી કરેલ છે.

નયન લીંબચીયા 8511751972

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY