જિલ્લાા તિજોરી કચેરી નડિયાદમાં બિલ રજુ કરવા અંગે જરૂરી સુચના

0
129

જિલ્લાી માહિતી કચેરી, નડિયાદ
જિલ્લા તિજોરી કચેરી, નડિયાદ ખાતે માર્ચ-૨૦૧૮ના માસમાં રજુ કરવાના થતા બિલ બાબતેના ચેક દિન-૪માં ન મળે તો જિલ્લા તિજોરી અધિકારીનો સંપર્ક સાંધવાનો રહેશે. તા.૩૧ માર્ચના રોજ જે બિલ તિજોરી કચેરીમાં રજુ કરવામાં આવ્યાિ હોય તે તમામ બિલના ચેક મળી જાય ત્યાંહ સુધી દરેક કચેરીના સંદેશાવાહકે તિજોરી કચેરીનું કાઉન્ટાર છોડવું નહીં તથા જો ચેક ન મળે તો જિલ્લાજ તિજોરી અધિકારીશ્રીનો સંપર્ક સાંધવો.
માર્ચ માસના અંતિમ દિવસોમાં ગ્રાન્ટરની ફાળવણી થાય તેવા કિસ્સાોઓમાં ઓનલાઇન ગ્રાન્ટં ફાળવણીની ખાત્રી કર્યા બાદ જ બિલ રજુ કરવાના રહેશે.
આ ઉપરાંત જિલ્લાદ તિજોરી અધિકારી દ્ધારા કરવામાં આવેલ પરિપત્ર મુજબની સુચનાઓનું પાલન માર્ચ ૨૦૧૮માં નાણાંકીય વર્ષ પુરુ થતું હોઇ નિયત સમયમાં બિલ રજુ કરી ચેક મેળવી લેવા જિલ્લાન તિજોરી અધિકારી શર્મા દ્ધારા જણાવાયું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY