ભચાઉ શહેર ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એસ.જે.ભાટીયાના નેતૃત્વ હેઠળ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે ભચાઉ મધ્યે હિમંતપુરા પાસે.ભુપેન્દ્રસિંહ દિલુભા જાડેજા ઉ.વ ૩૪ રહે. હિમંતપુરા ભચાઉ વાળો જાહેરમા વરલી મટકા આંકડા લખી લખાવી નસીબ આધારે વરલી મટકાના આંકડાનો હાર જીત નો જુગાર રમતા વરલી મટકાના આંકડા લખેલ સાહિત્ય સાથે મટકા વેપારના રૂ.૨૩૦૦/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડી પાડેલ અને જુગાર ધારા કલમ ૧૨ (અ) મુજબ ગુનો કરેલ હોય તેને અટક કરી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે
તથા ભચાઉ ખાતે નવા બસ સ્ટેશન પાછળ આવેલ સ્મશાનમાં જાહેરમા ગંજીપાના વડે તીનપતીનો રૂપિયાની હારજીતનો જુગાર રમતા આરોપીઓ (૧) હરેશ સુરા વિંઝોડા રહે. ૨૭ રહે.ભટ્ટ ફળીયા ભચાઉ (૨) મહેબુબ ઇસ્માઇલ રાયમા ઉ.વ ૧૮ રહે.જલારામ સોસાયટી ભચાઉ (૩) ગણેશ હરજી સંજોટ રહે.ભટ્ટ ફળીયા ભચાઉ વાળાઓને રમતા પકડી પાડેલ અને તેમની પાસેથી રોકડ રૂ.૧૩૪૦૦/- તથા મોટર સાઇકલ નં જી.જે.૧૨.સી.એચ.
૧૮૦૯ કિ. રૂ.૧૦,૦૦૦/તથા મોબાઇલ ફોન નંગ.૩ કિંમત રૂ.૩૦૦૦/- મળી
કુલ કિંમત રૂ.ર૬,૪૧૦/-ના મુદામાલ મળી આવેલ આરોપીને પકડી જુગાર ધારા કલમ મુજબ ગુનો કરેલ હોઇ કાયદેસર કાર્યવાહી કરેલ છે આ કામગીરીમાં ઇન્ચાર્જ પી.આઈ. એસ.જે.ભાટીયા પી.એસ.આઈ. જી.બી.માજીરાણા
એ.એસ.આઇ નજીશહુસેન તથા કોન્સટેબલ વિજયભાઇ ડાંગર, મહેશગીરી ગોસ્વામી વગેરે જોડાયા હતાં
રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




