જૂનાગઢમાં વાડીમાં ખેતમજૂર કરતા યુવાન પર દીપડાનો હુમલો

0
9

જૂનાગઢ,તા.૨૬
જૂનાગઢમાં વિસાવદરના પ્રેમપરા ગામમાં વાડીમાં ખેતમજૂર પર દીપડાએ હુમલો કર્યો હતો. સવારે રમેશભાઈ વિઠ્ઠલભાઈ વઘાસિયાની વાડીએ ખેત મજૂરી કરતાં ૧૯ વર્ષિય રાજુ સોનુભાઈ તેને વિસાવદરની સરકારી હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યો છે.
રમેશભાઈની વાડી આંબાજળ નદીના કાંઠે આવેલી છે તેની વાડીએ ખેતમજૂરી માટે આવેલા રાજુને વાડીના સેઢા પાસે સંતાયેલ દીપડાએ હુમલો કર્યો હતો.
રાજુભાઈએ તેનો પ્રતિકાર કરતાં દીપડો ભાગી તો ગયો હતો પરંતુ સાથે સાથે તે ઈજાગ્રસ્ત પણ થયા હતાં..માલિકને જાણ થતાં તેઓ તેને વિસાવદર હોસ્પિટલ લઈ ગયા હતાં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY