દીપિકા પાદુકોણે મતદાન નહિ કરી શકે..!!

0
6

મુંબઈ,તા.૬
૨૦૧૯ લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બોલીવુડના ઘણા એવા સેલેબ્સ છે જે ભારતમાં રહેવા છતા પણ મતદાન કરી શકશે નહીં.
દીપિકા પાદુકોણનો જન્મ કોપનહેગેન, ડેનમાર્કમાં થયો હતો. જન્મના લગભગ એક વર્ષ બાદ પોતાની ફેમિલીની સાથે બેંગલુરુ શિફ્ટ થઇ ગઇ હતી. જે બાદ તને અભ્યાસ બેંગલુરુના સોફિયા હાઇ સ્કુલથી થયો. દીપિકા પાદુકોણ હાલ ઇન્ડસ્ટ્રીની હાઇએસ્ટ પેડ અભિનેત્રીમાંથી એક છે.
કેટરીના કેફનો જન્મ હોન્ગ કોન્ગમાં થયો હતો. તેના પિતા કાશ્મીરના એક બિઝનેસ મેન છે અને તેની મા એક લોયરની સાથે-સાથે એક ચેરીટી વર્કર છે. ૧૪ વર્ષની ઉંમરમાં કેટરીના એક હવાઇ બ્યુટી કોન્ટેસ્ટની વિજેતા રહી છે. જે બાદ તેને મોડલિંગ કરિયરની શરૂઆત કરી.
આલિયાનો જન્મ મુંબઇમાં થયો તેના પિતા મહેશ ભટ્ટ એક ગુજરાતી પરિવારથી છે. ઘણા ઓછા લોકો જાણે છે કે આલિયાની માં સોની રાજદાન બર્મિઘમમાં જન્મ થયો હતો. તેમની પાસે બ્રિટીશ નાગરિકતા છે. આ કારણથી આલિયાને બ્રિટિષ સિટિજનશિપ મળી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY