જૂનાગઢ,તા.૧૨
જૂનાગઢમાં ય્સ્ઈઇજી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ આજે દરવાજાના મુદ્દે હડતાળ પર ઉતરી આવ્યા છે. કોલેજના જ પટાંગણમાં વિદ્યાર્થીઓ એકત્ર થઇ હડતાળ પર બેસી ગયા હતા. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મેડિકલ કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મેડિકલ કોલેજમાં ટોયલેટ, લાયબ્રેરી અને એન્ટ્રીના દરવાજાનું નિરાકરણ છેલ્લા ઘણા સમયથી આવ્યું ન હોય વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવ્યો હતો અને હડતાળ પર બેસી ગયા હતા. મેડિકલ કોલેજના ડીન ડો.રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવ્યા છતાં વિદ્યાર્થીઓ માની રહ્યા નથી. ડો. રાઠોડે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, એન્ટ્રી ગેટ બંધ કરવાનું કારણ એ છે કે અવારનવાર આ ગેટ ખુલો હોવાથી ચોરી થયાના બનાવો બન્યા છે. તેથી ગેટ બંધ કરવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




