સ્કૂલ-કોલેજો પાસે તમાકુ પ્રોડક્ટ વેચનારાઓ દંડાયા

0
68

સુરત, તા.૧૯
ગત તા.૧૭-૧-૨૦૧૯ના રોજ સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ તથા સુરત શહેર પોલીસના સંયુકત સહકારથી તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ મુજબ શૈક્ષણિક સંસ્થાઅોની ફરતે ૧૦૦ વારની ત્રિજ્યાના વિસ્તારમાં તમાકુ પ્રોડક્ટ્સ વેચાણ પ્રતિબંધિત હોઈ જે અંતર્ગત અભિયાન હાથ ધરવામાં આવેલ. જે સંદર્ભે તમામ ઝોનમાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓની ફરતે ૧૦૦ વારની ત્રિજ્યાના વિસ્તારમાં તમાકુ પ્રોડક્ટ્સ વેચાણ કરતા ઈસમો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવેલ. જેથી શૈક્ષણિક સંસ્થાઅોની ફરતે ૧૦૦ વારની ત્રિજ્યાના વિસ્તારમાં તમાકુ પ્રોડક્ટ્સ વેચાણ કરનારાઓમાં સન્નાટો ફેલાય જવા પામ્યો છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY