અમદાવાદ,
તા.૨૧/૦૩/૨૦૧૮
શહેરમાં એકવાર ફરીથી લૂંટની ઘટના બની છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એની જ્વેલર્સમાં નજર ચૂકવી ચોરીની ઘટનાને અંજામ આપ્યાની ઘટના સામે આવી છે. ૧ પુરુષ સહિત ૨ મહિલાઓ દાગીના જાવાના બહાને વેપારીની સામે બેસે છે.
આ ત્રણેય લોકો એક પછી એક અનેક દાગીના જાવે છે અને તક મળતા જ એક દાગીનો સેરવી લે છે. જા કે આ મામલે બાદમાં જ્વેલરને જાણ થઈ હતી અને તેણે આ મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ચોરીની ઘટના ઝ્રઝ્ર્ફમાં કેદ થઈ ગઈ છે, જેથી પોલીસે સીસીટીવી ફૂટેજ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"