ભીમગુડા ના બાળક ની સફળ શસ્ત્રક્રીયા કરાઈ..

0
101

રાપર તાલુકાના સુવઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ભીમગુડા ગામ જે વાગડ વિસ્તાર મા ખુબ જ અંતરીયાળ વિસ્તાર મા આવેલ છે જયા વાગડ વિસ્તાર મા આરોગ્ય વિભાગ ની ખુબ જ સરાહનીય કામગીરી છે લોકો બીરદાવી રહયા છે ત્યારે ભીમગુડા ગામા રહેતા ક્રિષ્નાભાઈ ખીમાભાઈ મકવાણા ઉમર 5 વર્ષ ને જન્મ થી જીભ ચોંટેલી હતી બોલવામાં તકલીફ હતી આથી સુવઈ આરોગ્ય વિભાગ દ્વારા તેના શાળા આરોગ્ય કાર્યકમ અતરગત તેનુ ઓપરેશન કરાવવા મા આવેલ અને ઓપરેશન દ્વારા સફળ શસ્ત્રક્રીયા કરાઈ હતી જેમા સુવઈ પ્રાથમિક આરોગ્ય વિભાગ ના ડો રાકેશ પ્રજાપતિ ડો હંસાબેન આરોગ્ય કાર્યકર ભાઈઓ યોગેશભાઈ ઠાકોર વરચદ મહેશભાઈ પ્રતીકગીરી ગોસ્વામી દિનેશભાઈ સોલંકી તેમજ ભીમજીભાઈ ધેયડા એ જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર કચ્છ ભિમાસર
બારડભાઈ.9714834223

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY