સુરત, તા. ૧૮
કડોદરા તાતીથૈયા ગામના એક બિલ્ડિંગના ત્રીજા માળના બાથરૂમમાં ૨૦ વર્ષના એક યુવકને લાકડાના ડંડાઅો વડે માર મારી મોત નીપજાવી ફરાર થઈ ગયા હોવાનો બનાવ કડોદરા પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરૂદ્ધ નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ બિહારના સીતામઢી જિલ્લાના વતની અને હાલમાં કડોદરા મોદી હોસ્પિટલની સામે મુન્નીદેવી મકસુદન દીપચંદર રહે છે. ૪૫ વર્ષની આ મહિલા પોતે મીલમાં છુટક મજૂરી કરે છે. ગતરોજ રાત્રિના સુમારે મુન્નીદેવીનો રોશન નામનો પુત્રને અજાણ્યા ઈસમોએ લાકડાના ડંડાઅો વડે માર મારી મોત નીપજાવી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. તાતીથૈયા ગામ સોનાલી ડાઈંગ મીલની સામે આવેલ દિનેશભાઈની બિલિ્ંડગના ત્રીજા માળïના બાથરૂમમાંથી મૃતદેહને બહાર કાઢી પોલીસે પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી આઈપીસી ૩૦૨ મુજબïનો ગુનો નોxધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




