કાકરાપાર ડેમમાંથી પાણી છોડાતા કાઝ-વે ભયજકન સપાટી પર

0
60

સુરત,તા.૮
કાકરાપાર ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરતમાં રાંદેર અને કતારગામને જાડતા કોઝ-વેની સપાટી વધી છે. જેથી હાલ વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. કોઝ-વેની સપાટી ૬.૦૮ મીટર છે. જ્યારે તેની ભયજનક સપાટી ૬ મીટર છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે કાકરાપાર ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. જેને લઈને કાકરાપાર ડેમમાંથી ૧૧૦૦ ક્્યુસેક પાણી છોડવામાં આવી રÌšં છે. જેને પગલે તાપી નદીની સપાટીમાં વધારો થયો છે. અને રાંદેર-કતારગામને જાડતા કોઝ-વેની સપાટી ૬.૦૮ મીટર સુધી પહોંચી ગઈ છે. કોઝ-વેની ભયજનક સપાટી ૬ મીટરને પાર કરી જતા કોઝ-વેની બંધ કરી દેવામાં આવ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY