મુંબઈ,તા.૨૪
અભિષેક બચ્ચન અને રણબીર કપૂરે ‘કાલા ચશ્મા’ પર કરેલો ડાન્સ વાયરલ થઈ રહ્યો છે. તેમણે સિંગાપોરમાં ફૂટબોલ મેચ દરમિયાન નાચ્યા હતા. રસપ્રદ વાત એ છે કે તેમણે ‘કાલા ચશ્મા’ ગીત પર ‘કજરા રે’ ના સ્ટેપ્સ કર્યા હતા.
થોડા દિવસો પહેલા, બંને ટેલિવિઝન અને મનોરંજન ઉદ્યોગના સ્ટાર્ઝ ફૂટબોલ મેચ રમવા માટે સિંગાપોર ગયા હતા. અભિષેકના ફેન કલબે આ વીડિયોને ટિવટર પર શેર કર્યો છે અને લખ્યું હતું કે – જ્યારે કાળા ચશ્મા વાગી રÌšં હોય અને તમે કજરા રે પર નૃત્ય કરવા માંગો છો તો કંઈક આવું થાયપ
અભિષેકે જવાબમાં કહ્યુ, “હા હા, અમને આ ગીત પર કયા સ્ટેપ્સ કરીએ તે અમને સમજાતું ન હતું એટલે અમને જે સોંગના સ્ટેપ્સ આવડતા હતા અમે તે સ્ટેપ્સ કરવાનું શરૂ કરી દિધું.
થોડા સમય પહેલા રણબીરે એક મુલાકાતમાં કહ્યુ હતું કે તેણે ફુટબોલની દર વસ્તુમાં આનંદ મળે છે. પ્રેક્ષકોની દ્રષ્ટિએ ફૂટબોલ જાવું પણ ખુબ આનંદદાયક હોય છે. મેચ દરમિયાન બંને ખેલાડીઓ અને દર્શકો બંને માટે આ રમત ઉત્સાહ ભરી દે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



