કલમ ૪૯૭માં પુરુષ સાથે ભેદભાવ કરાયાની દલીલ

0
13

નવીદિલ્હી, તા. ૧૧
એડલ્ટરીના ક્રાઈમના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં તર્કદાર દલીલો કરવામાં આવી છે. અરજી કરનારનું કહેવું છે કે, આઈપીસીની કલમ ૪૯૭ હેઠળ જે કાયદાકીય જાગવાઈ છે તે પુરુષોની સાથે ભેદભાવ કરે છે. જા કોઇ પરિણિત પુરુષ કોઇ અન્ય પરિણિત મહિલા સાથે સહમતિ સાથે સંબંધો સ્થાપિત કરે છે તો આવા સંબંધ બનાવનાર પુરુષની સામે મહિલાના પતિ એડલ્ટરી કેસ દાખલ કરી શકે છે પરંતુ આવા સંબંધ બનાવનાર મહિલાની સામે કેસ દાખલ કરવાની કોઇ જાગવાઈ નથી જે દર્શાવે છે કે, આ કાયદાની જાગવાઈમાં ફેરફાર છે જેથી આ જાગવાઈને બિનબંધારણીયરીતે જાહેર કરવામાં આવે તે જરૂરી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY