આ કળિયુગ મા હજુ સચ્ચાઈ અને ઈમાનદારી માણસમાં જોવા મળી ખરી.!!

0
143

આજ રાજ ડો બાબા સાહેબ એસ ટી કર્મચારી મંડળ લીંબડી એસ. ટી. ડેપો ના સભ્ય શ્રી હરિભાઇ બી વાઘેલા ની ફરજ દેગામ નાઈટ ની ત્રાડીયા – સુરેન્દ્રનગર બસ ની રૂટ માં હતી.

ત્યારે લીંબડીથી સુરેન્દ્રનગર જઇ રહેલ મુસાફર સહદેવસિંહ મંગુભા પોતાની લેપટોપ ભરેલી બેગ તેમજ અગત્યના દસ્તાવેજ બસમાં જ ભૂલી ગયેલ.

જે બેગ કન્ડક્ટર હરિભાઈ વાઘેલા ને મળતા તેમને લીંબડી ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામી તેમજ કર્મચારી મદનસિંહ જાડેજા, લલિતભાઈ સોલંકી ની હાજરી માં મૂળ મલિક ને પરત કરી એક પ્રમાણિકતા નું ઉદાહરણ આપ્યુ છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
મો. 98255 91366
મો. 70161 70844

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY