કાંધલ જાડેજા સહિતના ૧૦ લોકોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવતા અટકાયત

0
76

પોરબંદર,તા.૧૩
રાણાવાવ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવતા એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાની અટકાયત કરાઇ છે. કાંધલ જાડેજા સહિત ૧૦થી વધુ લોકોની અટકાયત કરાઇ હતી.
ઉલ્લેખનીય છે કે, તમામ લોકો નગરપાલિકાના પૂર્વ પ્રમુખના સ્વબચાવમાં પોલીસ સ્ટેશન ઘુસી ગયા હતા. જયાં રાણાવાવ પોલીસ જાતે ફરિયાદી બનીને કાર્યવાહી હાથ ધરી હતી. અને કાંધલ સહિતના લોકોને ઝડપવા જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી.
હાલમાં ધારાસભ્ય બનેલા કાંધલ જાડેજા પર પોલીસ સ્ટેશનમાં હોબાળો કરવા મામલે તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે. રાણાવાવ પોલીસ જાતે ફરિયાદી બનીને તેમના પર ફરિયાદ દાખલ કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY