વરાછા કાપડના ગોડાઉનમાંથી રૂ. ૨.૫૫ લાખના માલની ચોરી

0
9

સુરત, તા. ૧૦
સુરત શહેરના વરાછામાં રેડીમેઈડ કપડાના ગોડાઉનમાંથી રૂ. ૨.૫૫ લાખનો માલ ચોરાયાનો બનાવ વરાછા પોલીસ મથકે નોîધાયો હતો.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બરોડા પ્રિસ્ટેજની બાજુમાં બી.પી. કમ્પાઉન્ડના બીજા માળે કામ્બેશ્વર ટ્રેડર્સ નામની દુકાનના ગોડાઉનનો નકુચો તોડી અજાણ્યા તસ્કરો જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, શર્ટ, મળી કુલ્લે રૂપિયા ૨.૫૫ લાખના માલની ચોરી કરી ગયા હતા. ગોડાઉનના માલિક રતનલાલ ભબુતા રામ પરમારે વરાછા પોલીસï મથકે ફરિયાદ નોîધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે. આમ સુરત શહેરના વરાછા વિસ્તારમાં રેડીમેઈડ કપડાના ગોડાઉનમાંથી રૂ. ૨.૫૫ લાખનો માલ તસ્કરો ચોરી ગયાની ઘટના અત્રે બનવા પામી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY